ભરૂચ: હાંસોટ-પંડવાઈ રોડ પર અકસ્માતમાં પિતા-પુત્રના મોત, ટ્રકચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત
ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાય હતી.
/connect-gujarat/media/media_files/2025/10/29/pioln-2025-10-29-17-18-35.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/24/screensho-2025-09-24-15-18-27.jpg)
/connect-gujarat/media/post_banners/c907731551232599c3cdf2d0db2548f0abf432563b9dbc65b8c0930c10b81044.jpg)