ભરૂચભરૂચ: નબીપુરમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવા નિમિત્તે પોલીસની ખાસ કવાયત, નગરજનોને શાંતિ જાળવવા કરી અપીલ મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિની ખુશીમાં રમઝાન ઈદની ઉજવણી કરશે અને બ્રહ્મ સમાજ પરંપરાગત રીતે પરશુરામ જ્યંતી ઉજવશે. By Connect Gujarat 21 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn