ફેશન જો તમે New Year Party માં બધાનું ધ્યાન ખેંચવા માંગતા હોવ તો આઉટફિટ્સના આ વિકલ્પો પસંદ કરો. નવા વર્ષનું આગમન પોતાની સાથે નવી ખુશીઓ અને આશાઓ લઈને આવે છે. લોકો આ દિવસને તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : દારૂડિયાઓ નશો કરે તે પહેલા જ નશો ઉતારતી વાગરા પોલીસ, સઘન ચેકિંગ હાથ ધર્યું... 31stની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. By Connect Gujarat 31 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા પોલીસને જોઇ નશો ઉતરી ગયો : વડોદરાના ગોત્રીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 21 ખાનદાની નબીરા ઝડપાયા... વડોદરા શહેરના અકોટા અતિથી ગૃહની સામે આવેલ ગામઠી બંગલામાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની માહિતી ગોત્રી પોલીસને મળી હતી. By Connect Gujarat 10 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મેયર પત્રિકા કાંડમાં શાસક પક્ષના પૂર્વ નેતાની ધરપકડ, આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે..! વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. By Connect Gujarat 24 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ને દર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ 10મી ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ૩૧ ડિસેમ્બરે જાણીતા ક્લબમાં થઈ મારામારી,વાંચો શું હતું કારણ રાજ્યમાં ન્યૂયરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રાજ્યમાં 31st ડિસેમ્બર પાર્ટી પ્લોટ અને ક્લબમાં હૈયે હૈયું દળાય તે માફક યુવાધન ડીજેના તાલે નાચતા નજરે પડ્યું હતું. By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: થર્ટી ફર્સ્ટની રાતત્રીએ નશેબાજોનો નશો ઉતારતી પોલીસ, વાંચો કેટલા પિયક્કડ ઝડપાયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં લોકોમાં નવા વર્ષની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. By Connect Gujarat 01 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં, જુઓ કેવી છે તૈયારી..! 31st ડિસેમ્બરની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે By Connect Gujarat 27 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ MS Dhoni દુબઈમાં હાર્દિક અને કૃણાલ સાથે પાર્ટી કરતો જોવા મળ્યો, જુઓ વીડિયો ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં અલગ જ ઈમેજ છે. ચાહકો તેને એક ગંભીર વ્યક્તિ માને છે By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn