ગુજરાતસુરેન્દ્રનગર : કતલખાને લઇ જવાતા 3 ગૌવંશને પાટડી પોલીસ અને બજરંગ દળના કાર્યકરોએ મુક્ત કરાવ્યા... સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ અને બજરંગ દળની ટીમ દ્વારા ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી ગૌવંશ તસ્કરો પાસેથી 3 ગૌવંશને બચાવ્યા હતા. By Connect Gujarat 12 May 2023 16:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn