યાત્રાધામ પાવાગઢમાં આટલા દિવસ રોપ-વે સેવા રેહશે બંધ, જતાં પહેલા તારીખ કરી લેજો લો નોટ
17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સના કારણે રોપ વે સેવા બંધ રહેવાની છે. જેને લઇ યાત્રિકોને 13 દિવસ સુધી પગપાળા મહાકાળીમાંના દર્શને જવું પડશે.