ગુજરાતપાટણ : પોલીસની PCR વાન ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી જતાં 3 પોલીસકર્મીઓને ઇજા. પાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ By Connect Gujarat 04 Oct 2023 15:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn