અંકલેશ્વર: તહેવારોને ધ્યાનમાં રાખી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરવામાં આવ્યું આયોજન
તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
/connect-gujarat/media/post_banners/194cf2776e1493f1e098084c2b281930e9a3b909123bef64ac3aeb365f5a8af8.jpg)
/connect-gujarat/media/post_banners/a7af6ba9f4610a0bcdb2de06b0d5b24f6472da8ff6d4254bd6ece563f1fde318.webp)
/connect-gujarat/media/post_banners/be098aa3b377bb9b8b3f0de123d0c8f858f0a8e718b7cc13dd52954a1645d65f.webp)