Connect Gujarat

You Searched For "PGVCL office"

અમરેલી : સમયસર વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ ચલાલા PGVCL કચેરીને ગજવી મુકી...

7 Jun 2023 10:46 AM GMT
અમરેલી જીલ્લાના ધારી તાલુકના ચલાલા PGVCL કચેરી ખાતે વીજળીની પારાવાર પરેશાનીથી ત્રસ્ત ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો.

અમરેલી : દિવસે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીનો ઘેરાવ કર્યો…

2 Feb 2023 11:02 AM GMT
અમરેલી જિલ્લાના ખેતીવાડી વિસ્તારોમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો PGVCL કચેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા

અમરેલી : દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ બગસરા PGVCL કચેરીને ગજવી મુકી…

21 Jan 2023 8:58 AM GMT
જિલ્લાના બગસરા તાલુકા સ્થિત PGVCL કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણાં પ્રદર્શન કર્યું હતું.