ગુજરાતસાયલામાં ધાર્મિક પ્રસંગમાં જમણવારમાં ખોરાકી ઝેરની અસર થતા 300થી વધુ લોકોની તબિયત લથડી ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા By Connect Gujarat Desk 18 Oct 2024 14:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn