ખેડા : સાંસદ દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં સ્થાન મળતાં ઉજવણી કરાઈ
ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા આ ખુશીના વધામણા અર્થે ભારતીય જનતા પાર્ટી ખેડા જીલ્લા પરિવાર દ્વારા આતશબાજીનો કાર્યક્રમ સંતરામ ટાવર ખાતે યોજાયો હતો