અંકલેશ્વર : જૂના NH-48 પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ખાબકી, ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ...
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.