દેશવડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું, જે લોકો 'સરદાર પટેલ'ને માન નથી આપતા; ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા. By Connect Gujarat 11 Oct 2022 13:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn