NCC યુવાનોમાં શિસ્ત,નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે, PM મોદીએ કરી દેશવાસીઓ સાથે મનકી બાત
PM મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, NCC યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.