સુરતસુરત : ડમ્પરના ડ્રાયવરે બાઇકને 40 ફુટ સુધી ઢસડતાં યુવાનનું મોત, પરિવારજનોએ કર્યો ચકકાજામ સુરતમાં ડમ્પરો સહિત બેફામ દોડતાં વાહનો અનેક નિર્દોષ લોકોનો ભાગ લઇ રહયો હોવા છતાં પોલીસ અને આરટીઓ નકકર કાર્યવાહી કરતી નથી. By Connect Gujarat 20 Jan 2022 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn