ભરૂચભરૂચ: આમોદમાં કારના સાયલન્સરની ચોરીના બનાવો વધ્યા, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી માંગ ભરૂચ આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી બે ઇકો ગાડીના સાઈલેન્સરના ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 28 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn