ભરૂચ અંકલેશ્વરમાંથી દેશી તમંચા સાથે આરોપીની ધરપકડ,પોલીસે શરૂ કરી કાર્યવાહી ગડખોલ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારીયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn