ગુજરાતઉનામાં પોલીસકર્મીને મોંઘો પડ્યો દારૂ પ્રેમ,દારૂના નાશ સમયે દારૂની કરી ચોરી,PIએ ઉધડો લીધો PI એ ASI મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કે, વધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની? સાહેબે કીધું છે કે પૂરી જ દેજો. By Connect Gujarat Desk 05 Dec 2024 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn