ભરૂચ ભરૂચ: હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, SPએ આપ્યા તપાસના આદેશ હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો By Connect Gujarat Desk 10 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn