અંકલેશ્વર: સુરતી ભાગોળ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,2 જુગારીની ધરપકડ
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડયા હતા