ભરૂચ: પોલિયો રવિવાર અંતર્ગત બાળકોને પોલિયો રસીના 2 ટીપાં પીવડાવવામાં આવ્યા
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી.