Connect Gujarat
ગુજરાત

ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોલીયો રસીકરણના કાર્યક્રમમાં રોટરી ક્લબ દ્વારા સહાયતા આપવામાં આવી

ભરૂચમા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ ભરૂચમા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલીઓના રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોલીયો રસીકરણના કાર્યક્રમમાં રોટરી ક્લબ દ્વારા સહાયતા આપવામાં આવી
X

ભરૂચમા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ ભરૂચમા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલીઓના રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 102 બુથના તમામ 300 કર્મચારીઓ માટે જરૂરી સહાયતા ઉપલબ્ધ કરવામા આવી જેમા એમ્બ્યુલન્સ દ્વારા તમામ કર્મચારીઓ ને પોલીયો બુથ સુધી પહોચાડવામા આવ્યા તથા તેઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા.

આ તબક્કે રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ સહિતના સભ્યો સુથિયાપુરા બુથ ઉપર બાળકોના રસીકરણ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

Next Story