ફિલ્મો બાદ થાલાપથી વિજય રાજનીતિમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીની જાહેરાત..!
લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.
લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે.
અમદાવાદમાં યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવતીને બે-બે વાર ગર્ભવતી બનાવી લગ્ન લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે