અમદાવાદઅમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારનું ફૂંકયું રણશિંગુ, પ્રજાને આપી વાયદાઓની ભેટ ! રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. By Connect Gujarat 05 Sep 2022 18:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn