દેશ બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાયા કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn