ભરૂચભરૂચ : જમીન સંપાદન મામલે 28 ગામના ખેડૂતોએ PM મોદીને લખ્યા 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે. By Connect Gujarat 02 Dec 2023 13:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn