વલસાડ : પાવરગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે ભારતીય કિસાન સંઘ આવ્યું અસરગ્રસ્ત ખેડૂતોના પડખે, જુઓ કેવી ચીમકી ઉચ્ચારી..!
પાવરગ્રીડ પ્રોજેકટને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના વળતર અને જમીન સંપાદનના પ્રશ્નોને લઈને પણ અનેક વાર વિવાદો થયા છે