અંકલેશ્વર: પી.પી. સવાણી યુની.માં આદિવાસી સમાજના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો, પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી
/connect-gujarat/media/media_files/2025/09/25/acros-2025-09-25-14-57-40.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/17/sadivsi-2025-09-17-12-37-07.jpeg)
/connect-gujarat/media/post_banners/ed98065a37539394132d900954acb642af6f1a8509dd0af46f217427ab843645.jpg)