T20 વર્લ્ડ કપ: સેમી ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત.!
ટીમ ઈન્ડિયાને 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં મોટો ઝટકો લાગ્યો છે