ભરૂચઅંકલેશ્વર: વાલિયાની 13 વર્ષની બાળકીએ માતાના ગર્ભમાં રહી સાંભળ્યુ સંગીત, આજે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે કરે છે ડ્યુએટ ! ભરૂચના અંતરિયાળ વાલિયા તાલુકાની 13 વર્ષીય દીકરીએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાય સંગીતના ક્ષેત્રે નવા આયામની શરૂઆત કરી છે. By Connect Gujarat 23 Jul 2022 17:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn