મનોરંજનરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ફૂલોની વર્ષા વચ્ચે કંગના રનૌતે લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા..! આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. By Connect Gujarat 22 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn