ગીર સોમનાથ : વેરાવળના આદ્રી બીચ પર પ્રિ-વેડિંગના શૂટિંગ સમયે સર્જાય દુર્ઘટના,વર-વધૂ તણાયા,યુવતી લાપતા,છનો ચમત્કારી બચાવ
દરિયામાં અચાનક આવેલા વિશાળ મોજાના પ્રવાહમાં વર-વધૂ તેમજ ફોટોગ્રાફર સહિત સાત લોકો તણાયા સદનસીબે 6 લોકોનો ચમત્કારિક બચાવ થયો જ્યારે યુવતી લાપતા બની
/connect-gujarat/media/media_files/2026/02/11/bharuch-viral-reel-2026-02-11-11-45-46.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/08/gir-somnth-2025-11-08-13-10-58.jpg)