ભરૂચ : ઝઘડિયાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન, ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/post_banners/8fda2913aaacba20e5ced61af2a928ce9abba9f4e76368280504d6f8cf83223c.jpg)
/connect-gujarat/media/post_banners/7efcf41d5b6d39f0ca502dab21b6d241a49ea0aeaf1ae5b7b3cbfebb0d70ff0b.jpg)