વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મળ્યો : આદિજાતિ વિકાસમંત્રી
ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો
/connect-gujarat/media/media_files/2025/01/20/0SsZxyAdhppWO6IZhlaY.jpg)
/connect-gujarat/media/media_library/e2f83fe099a0ca6e506c12a0c95b6f3b106bb069cdd9ce8068f0f40f1ad8faa4.jpg)