'3 ઇડિયટ્સ' ના પ્રોફેસર અચ્યુત પોટદારનું નિધન, 125 ફિલ્મોમાંકર્યું હતું કામ
આજે મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અચ્યુત પોટદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે.