ભરૂચભરૂચ: પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 20 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn