ભરૂચ : ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની લોક સુનાવણી યોજાય, સિલિકા પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ...
ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય