Connect Gujarat

You Searched For "Public places"

ભરૂચ : મતદારોમાં જાગૃતતા લાવવા તંત્ર દ્વારા જાહેર સ્થળો પર EVM-VVPAT નિદર્શન હાથ ધરાયું...

2 Jan 2024 11:29 AM GMT
ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પણ પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે.

“માય લિવેબલ ભરૂચ” : સ્વચ્છતા અંગે પ્રેરણા આપવાના હેતુથી જાહેર સ્થળોની દીવાલો પર સુંદર ચિત્રો કંડારાયા...

30 Dec 2022 11:25 AM GMT
ઐધોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતો ભરૂચ જિલ્લો વિશ્વ ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં નાનાથી માંડી મોટા મોટા ઉદ્યોગો...

ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા નિર્ણય, સરકારી કચેરીઓ સહિત સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરાયું

19 Feb 2022 10:14 AM GMT
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો છે.

ખેડા : જાહેર સ્થળોએ બિન જરૂરી રીતે વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવા આદેશ

27 Dec 2021 1:58 PM GMT
ખેડા જિલ્લા કલેકટર દ્વારા કોરોના અન્વયે કેટલા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પ્રજાજનોએ કોરોનાથી બચવા અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન...

સુરત : જો, તમે વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તો જ મળશે જાહેર સ્થળોએ પ્રવેશ.

15 Nov 2021 10:11 AM GMT
કોરોનાના કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે, ત્યારે હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે