ભરૂચઅંકલેશ્વર: પુનગામ નજીક વૃક્ષ સાથે કાર ધડાકાભેર ભટકાય, કારચાલકનું મોત,મહિલા સહિત બાળકને ઇજા સુરતથી વડોદરા તરફ જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુનગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય હતી જેના કારણે અકસ્માત સર્જાયો જેમાં કારચાલકનું મોત By Connect Gujarat Desk 02 Nov 2024 19:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn