US બાદ હવે આ દેશોમાં પુષ્પાનો જાદુ, પ્રી-સેલમાં બનાવ્યો નવો રેકોર્ડ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' સમયાંતરે રેકોર્ડ બનાવી રહી છે. આ અપકમિંગ ફિલ્મનો ક્રેઝ દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં 'પુષ્પા 2' એ ઓસનિયામાં પ્રી-સેલ દરમિયાન નવા રેકોર્ડ બનાવ્યા છે.