ભરૂચતંત્રનું “જાહેરનામું” : અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, વાંચો વધુ... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Apr 2025 14:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn