ધર્મ દર્શનઅંકલેશ્વર: ગુરુ આશ્રમમાં પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવાર થી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી By Connect Gujarat 21 Jul 2024 18:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn