ભરૂચઅંકલેશ્વર : પંચાયતી બજારમાં આવેલા રાધાવલ્લભ મંદીરેમાં રાધાષ્ટમીની કરાઇ રંગેચંગે ઉજવણી, શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લહાવો..... ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી॰ ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn