સુરતસુરત: આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો કર્યો દાવો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં સતત વધી રહી છે જેનું પરિણામ આગામી વિધાનસભાને બેઠકમાં દેખાઈ શકે છે. By Connect Gujarat 02 Oct 2022 18:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn