ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ભારે ટ્રાફિકજામના દ્રશ્યો હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn