સુરત : જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે ડાયમંડ સિટીના કર્યા વખાણ,મનપાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
રાજસ્થાનના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરત ડાયમંડ સિટીના મહેમાન બન્યા છે,આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકાની કામગીરી અને સ્વચ્છતાને બિરદાવી હતી.
રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે બિકાનેર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક એવી જગ્યા લાવ્યા છીએ જ્યાં તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે
રાજસ્થાનમાં ધોરણ 11 અને 12 માટે ઇતિહાસ વિષયના વિવાદાસ્પદ પુસ્તક સાથે જોડાયેલો મુદ્દો ગંભીર બની રહ્યો છે. રાજસ્થાન સરકારે 'સ્વર્ણિમ ભારત આફ્ટર આફ્ટર ઇન્ડિપેન્ડન્સ' પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે.
ચોમાસામાં ફરવાની એક અલગ જ મજા છે. પરંતુ આ ઋતુમાં પહાડો પર જવાનું જોખમી છે. આવી સ્થિતિમાં, લોકો એવી જગ્યાઓ શોધતા રહે છે જ્યાં તેઓ વરસાદનો ભરપૂર આનંદ માણી શકે.
રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબવાથી મોત થયા. બધા મૃતકો ટોંક અને જયપુર વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા