ભરૂચ: રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા બે દિવસીય પ્રદર્શનનો પ્રારંભ, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અનોખી પહેલ
શ્રી ગુજરાત ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે બે દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/12/30/kshatriya-rajput-samaj-2025-12-30-18-35-13.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/02/bharuch-rajput-samaj-2025-08-02-13-56-42.jpeg)