Connect Gujarat

You Searched For "Rakshabandhan2022"

સુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી...

11 Aug 2022 11:44 AM GMT
સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.

ભરૂચ : આનંદ-ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી, બહેનોએ ભાઈના હાથે રક્ષા બાંધી સુરક્ષાની પ્રાર્થના કરી...

11 Aug 2022 10:39 AM GMT
ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર સંબંધનો અનોખો તહેવાર એટલે રક્ષાબંધન, ત્યારે આજરોજ ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જીલ્લામાં રક્ષાબંધન પર્વની હરસોલ્લાથી ઉજવણી...

ફ્રીમાં મુસાફરી, અમદાવાદ એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની ભેટ

10 Aug 2022 10:16 AM GMT
રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એ સિવાય 10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી કરવા દેવાનો AMTSએ નિર્ણય લીધો છે.

શું રક્ષાબંધન પર તમારા ઘરે સંબંધીઓ આવી રહ્યા છે..?, તો મેનુમાં આ ખાસ વાનગીનો કરો સમાવેશ

10 Aug 2022 10:11 AM GMT
રક્ષાબંધનના દિવસે લંચ કે ડિનર માટે મેનુમાં કેટલીક ખાસ વાનગીઓનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે, જેને તમે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો.

રક્ષાબંધન પર મિનિટોમાં બનાવો આ હેર સ્ટાઇલ, તમને દરેક આઉટફિટ પર મળશે પરફેક્ટ લુક

10 Aug 2022 10:03 AM GMT
છોકરીઓ આ રક્ષાબંધન પર ટ્રેડિશનલ લુક અપનાવી રહી છે, તો તેઓ કેટલીક સરળ અને ઝડપી હેરસ્ટાઈલ અપનાવી શકે છે.