સુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી...

સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.

New Update
સુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી...

રક્ષાબંધન પર્વને લઈને સુરત મહાનગરપાલિકાએ બહેનોને ભેટ આપી છે. સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.

Advertisment

આજરોજ દેશભરમાં રક્ષાબંધન પર્વને ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી તમામ બીઆરટીએસ બસ અને સિટી બસમાં બહેનો અને નાના બાળકો માટે બસ સેવા નિઃશુલ આપવામાં આવી છે. રક્ષાબંધન પર્વને લઈને બહેન ભાઈના ઘરે રક્ષાબંધનને મહત્વ આપી રાખડી બાંધવા જાય છે, ત્યારે મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસમાં બહેનો માટે મુસાફરી નિશુલ્ક કરાતા મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

Advertisment
Latest Stories