રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ 8 લોકોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું
13 માર્ચે હોળીની રાત્રે રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા