ધર્મ દર્શનગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Apr 2024 15:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn